કોણ સુરતના રસ્તા પર હીરા ફેંકી ગયું? વીણવા માટે લોકોએ કરી પડાપડી
સુરતના મીની બજાર વિસ્તારમાં હીરા વેરાયા અને તેને વીણવા લોકોએ કરી પડાપડી, કોણ જાહેર માર્ગ પર હીરા નાંખી ગયું? સુરત: પેટ્રોલ, દૂધ કે શાકભાજી ઢોળાઈ જાય તો લોકો તેની લૂંટ ચલાવતા હોય તેવા દ્રશ્યો અતિ સામાન્ય છે, પરંતુ સુરતના મીની બજાર વિસ્તારમાં હીરા વેરાયા અને તેને વીણવા લોકોએ પડાપડી કરી હતી. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીથી… Read More »